|
|
 |
માનનીય
મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય |
 |
|
|
|
માનનીય
રાજય કક્ષાના
મંત્રીશ્રી
ગૃહ વિભાગ,
ગુજરાત |
 |
|
|
|
|
|
નિયામકશ્રી,નાગરિક
સંરક્ષણ |
|
|
 |
 |
|
| |
 |
| |
|
 |
| અમારા
વિશે |
|
સને
૧૯૬૨માં થયેલ
ચીનના આક્રમણ
પછી ભારત
સરકારે અન્ય
દેશો અનુસાર
ભારત દેશમાં
પણ નાગરિક
સંરક્ષણ
તંત્ર સને
૧૯૬૩ થી શરૂ
કરેલ છે. આ
તંત્ર શરૂ
કરવાનો
મુખ્ય
ઉદ્દેશ યુધ્ધ
દરમિયાન
પ્રજાના
જાનમાલનું
રક્ષણ કરવું,
ગૃહ મોરચે
પ્રજાનો
જુસ્સો ટકાવી
રાખવો,
અફવાઓથી પણ
પ્રજાજનોને
બચાવવા તથા
ઔદ્યોગીક
ઉત્પાદનની
પ્રક્રિયા
અને પૂરવઠો
ચાલુ રહે તે
જોવાનો છે.
સમય જતાં
નાગરિક
સંરક્ષણની
પ્રવૃત્તિનું
કાર્યક્ષેત્ર
વિસ્તારવામાં
આવેલ છે.
શાંતિના
સમયમાં
કુદરતી આફતો
જેવી કે પુર,
ધરતીકંપ,
વાવાઝોડું
અને માનવ
સર્જીત
(અકુદરતી)
આફતો જેવી કે,
કોમી રમખાણો,
મોટી આગ, મોટા
અકસ્માત
વિગેરે વખતે
નાગરિક
સંરક્ષણ
તંત્રના
અધિકારી/કર્મચારીઓ
અને નાગરિક
સંરક્ષણના
માનદ્
પદાધિકારી/સ્વયંસેવકો
ખડે પગે હાજર
રહી પ્રજાની
સેવાકિય ફરજ
બજાવે છે.
|
| વધુ |
|
|
|
|
|
|
|
|
 |
|
 |
|