હું શોધું છું

હોમ  |

લક્ષ્‍ય અને હેતુઓ
Rating :  Star Star Star Star Star   

નાગરિક સંરક્ષણ ધારો સને ૧૯૬૮માં સંસદે લાગુ પાડ્યો ત્‍યારથી નાગરિક સંરક્ષણ તંત્ર નીચે પ્રમાણે કામગીરી કરે છે.

હેતુઃ-

  • માનવીઓની યુદ્ધ દરમિયાન જિંદગી બચાવવી અને જાનમાલનું રક્ષણ કરવું.

  • માલ મિલકતને થતાં નુકસાનને અટકાવવું.

  • ઔદ્યોગિક ઉત્‍પાદનની પ્રક્રિયા-પુરવઠો જાળવી રાખવો.

લક્ષ્‍યઃ-

  • રાષ્‍ટ્રના આંતરિક સ્‍તરે યુદ્ધ દરમિ‍યાન પ્રજાજનોનો જુસ્‍સો ટકાવી રાખવો.

  • શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, પુર, વાવાઝોડું અને માનવસર્જિત (અકુદરતી) જેવી કે કોમી રમખાણો, રોગચાળો, મોટા અકસ્‍માત, આગ વગેરે આફતો વખતે.

  • નાગરિક સંરક્ષણ દળનું મુખ્‍ય લક્ષ્‍ય જાહેર જીવનને શક્ય બને તેટલું જલદી સામાન્‍ય કરવાનું છે અને કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિમાં આર્થિક વ્‍યવહાર ધબકતો રાખી પ્રજાના જાનમાલનું રક્ષણ કરવાનું છે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 18-02-2006